આજના બ્રિલિયન્ટ યુવાનો રૂઢિચુસ્ત ‘એજ્યુકેશન
લાઈન્સ’ની પરંપરાને વટ કે સાથ તોડી રહ્યાં છે
- પુલક
ત્રિવેદી
એપલ કંપનીની સ્થાપના કરીને વિશ્વમાં કોમ્પ્યુટર ક્રાંતિ સર્જનારા સ્ટીવ જોબ્સે એક યાદગાર સૂત્ર આપ્યું, ‘થિન્ક ડિફરન્ટ’. મતલબ કે બીજા કરતાં અલગ રીતે વિચારો. સ્ટીવ જોબ્સનું આ સૂત્ર સફળતાનો મંત્ર છે. દુનિયા સતત બદલાઈ રહી છે અને તેના કારણે કેરિયર વિશેના વિચારો પણ બદલાઈ રહ્યાં છે. એક સમય હતો કે જ્યારે, ડૉકટર, એન્જિનિયર કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવા પ્રોફેશનલ તરીકેની કેરિયર જ શ્રેષ્ઠ મનાતી. એ પછી તેમાં એમ.બી.એ. થઈને કોઈ મોટી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર પસંદ થવું કે આઈટી પ્રોફેશનલ બનીને કોઈ મોટી કંપનીમાં કામ કરવું જેવી કેરિયરનો ઉમેરો થયો. આજના યુવાનો કેરિયર માટેના આ બધા વિચારોના દાયરામાંથી બહાર નિકળી ગયા છે. કેરિયરના પુષ્કળ વિકલ્પો ઉપલબ્ધ છે. જેની કદાચ દસ વર્ષ પહેલાં કલ્પના પણ ના કરી હોય તેવા ક્ષેત્રમાં ફ્લાઇંગ કેરિયર બનાવી શકાય છે. જે ક્ષેત્ર વિશે કદી વિચાર્યું પણ ના હોય તેવા ક્ષેત્રમાં આગળ વધીને સફળ થઈ શકાય છે.
પ્રાઈમરી સ્કૂલમાં એડમિશન મેળવવા માગતા બાળકને ઈન્ટરવ્યૂમાં પેચીદો સવાલ પૂછવામાં આવે છે કે મોટો થઈ તું શું બનવા માંગે છે? હજુ એબીસીડી કે એકથી દસના આંકડા શું છે તેની પણ જેને ગતાગમ હોય નહીં તેવાં આ બાળકો તેમના વાલીએ ગોખાવેલ ઉત્તર આપે છે. કોઈ બાળક કહે કે, હું ‘ડૉકટર’ બનીશ તો કોઈ વળી કહે કે, ‘લોયર’, કોઇ વળી કહે ‘એન્જિનિયર’. આપણા વિદ્યાર્થીઓને તેમજ વાલીઓને એક જ સૂત્રની ખબર હોય છે કે ૧૨મા ધોરણમા ગમે તે ભોગે
સારા ટકા લાવીને
ડૉકટર કે એન્જિનિયર બનવાનુ. અને જો તેમાં ફાવીએ નહીં તો, ગ્રેજ્યુએટ બની સલામત નોકરી શોધી લેવાની. શરૂમાં કારકુની કરતાં ઉચ્ચ અભ્યાસ કરવો અને બાકી ધીમે ધીમે નાઈન-ટુ-ફાઈવની જોબમાં સેટ થઈ જવું. ડૉકટર કે એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કોસ્ટ એકાઉન્ટન્ટ કે એમબીએ બનાય તો ઉત્તમ, પણ માની લો કે તેમાં સફળ થઈએ નહીં તો ઘણા વિદ્યાર્થીઓને વાલીઓ જાણે વિકાસના તમામ માર્ગો
બંધ થઇ ગયા એમ જ વિચારી લે છે.
બ્રિલિયન્ટ ને બાહોશ યુવાનો રૂઢિચુસ્ત શૈક્ષણિક ‘લાઈન્સ’ની પરંપરાને વટ કે સાથ તોડી રહ્યાં છે. મેડિકલમાં એડમિશન મળી શકે તેમ હોવા છતાં ફૂડ પ્રોસેસિંગ કે
એડવર્ટાઇઝીંગ
જેવી શાખામાં આગળ વધવાનુ તેઓ પસંદ કરે છે. જાણીતો ક્રિકેટ કોમેન્ટ્રેટર હર્ષ ભોગલે અમદાવાદની આઈઆઈએમમાંથી એમબીએ થયો છે પણ તેને ક્રિકેટ કોમેન્ટ્રીમાં રસ-રૂચિ હોઈ તે એક માત્ર એવો સફળ ટીવી કોમેન્ટ્રેટર બની શક્યો છે કે, જે ભૂતપૂર્વ ક્રિકેટર ન હોવા છતાં એક મેચની કોમેન્ટ્રી આપવાના તેના ખાસ્સા રૂપિયા રળી લે છે. એમબીએ થઇને કોઇ
મલ્ટીનેશનલ કંપનીમા સીઇઓની નોકરીના બે-ત્રણ મહિનાના પગાર જેટલી રકમ તે એક વન ડે મેચની કોમેંટ્રીમાંથી
મેળવી લેતા હશે.
Ëhuf ÔÞÂõíkLku fwËhíku ftEf Lku ftEf
ykðzík, þku¾, Yr[ fu xuBÃkhk{uLx ykÃku÷ku Au. íkuLku þkuÄe fkZðku òuEyu yLku
íkuLku yLkwYÃk Lkkufhe fu ÔÞðMkkÞ fhu íkku íku{kt íku ÃkhtÃkhkøkík YrZðkËe
íkhefu {¤u÷e yuzr{þLkLke ÷kELk fhíkkt rLkrùík heíku ËeÃke QXþu. yLku íku {kxu {uz÷ {¤u fu Lk {¤u íkuLke Ãkhðk fhðkLke sYh
LkÚke. rËÕneLkk sÞuLÿ yLku LkeíkeLku
çke.fku{. økúußÞwyuþLk fÞwO Au Ãký íkuykuLku yuf s RåAk níke fu y{urhfLk
MxkE÷Lkwt yãíkLk VkMxVqz Ãkk÷oh çkLkkððwt. íkuyku yLÞ þk¾k{kt «ðuþ {u¤ðe þfu
íkuðk nkUrþÞkh níkk Aíkkt ÷kuLk ÷E, Lkðe árü W{uhe íkuykuyu Ãkk÷ohLku
rðfMkkÔÞwt. yksu íku{ýu yuf Mke.yu., çku yu{.çke.yu. MLkkíkfku íku{s Ãkkt[
økúußÞwyuxkuLku Lkkufhe LkkÏÞk Au. ભારતના પૂર્વ
રાષ્ટ્રપતિ અબુલ પકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ સાહેબના બાળપણનો એક પ્રસંગ યાદ આવે
છે. બાળ અબ્દુલ કલામ એક દિવસ સમી સાંજે દરિયા કિનારે ઊભા હતાં. એક રમકડા વાળો
રંગબેરંગી રમકડાંનાં વિમાનો હવામાં ઊડાડતો હતો એને બાળ કલામ જોઈ રહ્યાં હતાં. એને
જોઈને રમકડાંવાળાએ પૂછ્યું ‘તારે વિમાન ખરીદવું છે? બાળ કલામે એ રમકડાંવાળાને જવાબ
આપ્યો ‘ચાચા, મારી પાસે આ વિમાન ખરીદવાના પૈસા નથી પણ હું મોટો થઈને ખૂબ ભણીશ અને
આકાશમાં ઉડતા આવાં વિમાનો બનાવીશ.’ દ્રઢતાપૂર્વક બાળ કલામે જોયેલું એ સ્વપ્ન
પરિશ્રમ સાથે નિષ્ઠાપૂર્વક તેમણે સાકાર કરી બતાવ્યું. આવી જ એક ઉલ્લેખનીય વાત
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનની છે. ખેડૂતપુત્ર એવા લિંકને માત્ર નવ
વર્ષની વયે માતાનું છત્ર ગુમાવ્યું. ૧૫-૧૫ કિલોમીટર ચાલીને લિંકન લાઈબ્રેરીમાંથી
પુસ્તકો લાવીને વાંચતા. ખૂબ સામાન્ય દેખાવ અને ગરીબ પરીવારમાં જન્મ. દસ-દસ વખત
અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં હારનો સામનો કર્યા પછી પણ જે વ્યક્તિ ડગ્યો નહીં અને
આખરે અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ બન્યા.
SðLk{kt MkV¤íkk {kxu çku çkkçkíkku
ykð~Þf Lknª yrLkðkÞo Au. એક
તો ÞkuøÞ Mk{Þu ÞkuøÞ rLkýoÞ ÷uðku અને
બીજુ rLkýoÞ ÷eÄk ÃkAe fkuE Ãký Mktòuøkku{kt
íkuLku {¬{íkkÚke ð¤øke hnuðwt. fkhrfËeoLke ÃkMktËøke{kt çkeS yuf ðkík Au fu õÞkhuય fkuELkkÚke
ytòELku rLkýoÞ Lkk fhðku. su ytòÞ Au íku AuíkhkÞ Au. fkhrfËeo ytøkuLkku rLkýoÞ
ytòÞu÷ku Lknª, Ãký {tòÞu÷ku s nkuðku òuEyu. {tòÞu÷ku yux÷u fu çkÄe s çkkswÚke
rð[kh fheLku ÷uðkÞu÷ku rLkýoÞ. ykÃkýk SðLkLkk ઇ-મેઇલ
આઇડીLkk ELkçkkuûk{kt níkkþk, rLkhkþk fu
LkkMkeÃkkMk suðk þçËkuLku õÞkhuÞ MÚkkLk s Lkk nkuðwt òuEyu. ¼q÷Úke Ãký òu
SðLkLkk કોમ્પ્યુટર M¢eLk Ãkh ykðk
þçËku Ëu¾kE òÞ íkku íkhík s íkuLku rz÷ex fhe Lkk¾ðkLkk. ¼økðkLk ykÃkýLku su
Mktòuøkku ykÃku Au íku Mktòuøkku{kt s ykÃkýu ©uષ્ઠ Ãkrhýk{
લાððkLkwt nkuÞ Au.
{nk¼khíkLkk çku «Mktøkku ík{Lku ÞkË nþu s ! «Úk{
«Mktøk yÇÞkMkfk¤ Ëhr{ÞkLkLkku Au. ßÞkhu
økwhw ÿkuý Mkðuo rþ»ÞkuLke ríkhtËkSLke rðãk [fkMkðk ÷ûÞ¼uËLkLke fMkkuxe
Þkusu Au. íkuyku ð]ûk Ãkh yuf ÃkûkeLke «ríkf]rík çkLkkðeLku {qfu Au. rþ»Þkએu íku ÃkûkeLke ykt¾ ®ðÄðkLke nkuÞ Au. økwhw ÷ûÞ MkkÄðk fnu Au, MkkÚku
ÃkqAu Au rþ»Þ íkLku þwt Ëu¾kÞ Au ? {kuxk ¼køkLkk rþ»Þku rðr[ºk «rík¼kðku ykÃku
Au! fkuE fnu, ð]ûk Ëu¾kÞ Au. fkuE fnu ð]ûkLke zk¤eyku Ëu¾kÞ Au, ð¤e fkuE fnu
Ãkûke Ëu¾kÞ Au ! yk çkÄk «íÞw¥khku Mkkt¼¤e yk[kÞo ÿkuý rð[÷eík ÚkE ¢kuÄu
¼hkÞ Au. Auðxu íkuyku yswoLkLku yknðkLk
fhu Au. yuf s «§ ÃkqAðk{kt ykðu Au. þwt Ëu¾kÞ Au? yswoLk yux÷wt çkku÷u Au.
ÃkûkeLke ykt¾ ! yk[kÞo «MkLLk ÚkkÞ Au. ykËuþ ykÃku Au, çkeS s ûkýu ÃkûkeLke
ykt¾ ®ðÄkE òÞ Au! çkeòu «Mktøk yuf÷ÔÞLkku Au. yuf÷ÔÞ LkkLkÃkýÚke s ÄLkwŠðãk{kt Ãkkhtøkík
çkLkðk RåAíkku níkku. Ãkhtíkw íkuLku yk rðãk þe¾ðLkkh fkuE Lknkuíkwt. ykÚke
íkuýu økwhw ÿkuýLke «rík{k çkLkkðe íku{Lku økwhw økýeLku ÃkkuíkkLke heíku s
Mk¾ík Ãkrh©{ yLku MkkÄLkkÚke ríkhtËkS{kt rLkÃkwýíkk «kó fhe. yk çktLku
rfMMkk{kt ÷ûÞktf «kró MkkBÞíkk Ähkðu Au. {kºk ðkíkku fhðkÚke, rçkLksYhe þÂõík
ðuzVeLku ÷ûÞktf «kó fhe þfkíkku LkÚke. MkV¤íkk {u¤ððkLkwt ÷ûÞ Lk¬e fhðwt, íku
«kó fhðwt yu çktLku yufçkeò MkkÚku ÃkhMÃkh òuzkÞu÷k Au.
જીવન
સતત ‘આગે બઢો’નો
લલકાર છે, પડકાર છે. જીવનમાં કે વિશ્વમાં કશુંય આકસ્મિક અને
અચાનક બનતું નથી. આપણાં સમગ્ર દુઃખો માટે અન્ય કોઈ નહિ, આપણે જ સીધા જવાબદાર છીએ. નસીબ અને ભાગ્યના હવાલે
સમગ્ર જાતને ગોઠવી દેવાથી મૂળ સત્ય ઢંકાઈ જશે, પણ મરી
જતું નથી. સંજોગ એ પણ અકસ્માત નથી, ક્યાંક
આપણો જ પુરુષાર્થ ટૂંકો પડ્યાનું એ પરિણામ હોઈ શકે છે. fkuEÃký ÔÞÂõík fu su {n¥ðkfktûke Au, yLku SðLk{kt MkËkÞ
yøkúuMkh hnuðk RåAu Au, íku{ýu ÷ûÞ rLkÄkohý
økt¼ehíkkÃkqðof fhðwt òuEyu. MkV¤ yuðk ÷kufku s થાય Au fu suyku [ku¬Mk æÞuÞ MkkÚku, ykÞkusLkçkØ, Ãkqýo Äøkþ
yLku rðïkMk MkkÚku rLkÄkorhík ÷ûÞ íkhV ykøk¤ ðÄu Au.
http://www.gandhinagarsamachar.com/wp-content/epaper/june2016/21062016-6.pdf

No comments:
Post a Comment